VICHARYATRA E-MAGAZINE DEC/JAN 2018

Vicharyatra Dec-17-Jan-18_26-01-18_low_Page_01

પ્રિય વાંચક મિત્રો,
ભારતના ૬૯માં પ્રજાસત્તાક દિનની આપ સર્વેને અઢળક શુભેચ્છાઓ. આમ કહીએ તો આ દિવસે આપણા રાષ્ટ્રગ્રંથને અમલમાં મુકાયો હતો. જે દરેક ધર્મગ્રંથ જેટલો જ પવિત્ર છે. આ શુભ દિવસે મા ગુર્જરીના ખોળે વિચારયાત્રાનો માસિક અધ્યાય અર્પણ કરતાં ગર્વ અનુભવું છું.

વિચારયાત્રા ઇ-મેગેઝીનના જાન્યુઆરી ૨૦૧૮ના અંકને વિનામૂલ્યે આપના ફોન કે કોમ્પ્યુટરમાં download કરવાં નીચે આપેલ લિંક પર ક્લીક કરો.

VICHARYATRA E-MAGAZINE JAN 2018

 

Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.

4 comments

  1. અવિરત પણે ચાલતી નિયમિત યાત્રા એટલે વિચાર યાત્રા !!

    Liked by 1 person

  2. ભાઈ મૌલિક, વિચારયાત્રા હંમેશાંની જેમ આકર્ષક અને રસપ્રદ છે. જ્યારે જોઉં છું ત્યારે તમારી અદેખાઈ આવે. એટલે ખારમાં ને ખારમાં કૉમેન્ટ કદી નથી લખતો! પણ આજે કર્ણવી શાહના Stay Freeવાળા લેખને કારણે લખ્યા વિના ચાલે એમ નથી. હું પ્રભાવિત થયો. છોકરી ખુલ્લા મગજની તો છે જ, તે સાથે હિંમતવાળી પણ છે. મારાં અભિનંદન પહોંચાડશો.

    Liked by 1 person

    1. ખુબ ખુબ આભાર…મારી અદેખાઈ ના કરો હું તો માત્ર નિમિત્ત છું..આપણી માતૃભાષાનો પ્રભાવ જ એટલો દિવ્ય છે…અમે તો બાળકો છીએ..ભૂલચૂક થાય તો માફ કરજો… આપના આશીર્વાદ આપતાં રહેજો…

      Like

Leave a comment