અત્ર તત્ર સર્વત્ર, કુદરત હંમેશા આપણી આસપાસ અજરામર છે. આવી અનુભૂતિ મને મારા જીવનમાં અનેક દિવ્ય અનુભવોથી થઇ છે. આ કોઈ વાર્તા નથી પણ અક્ષરશ: સાચે સાચ બનેલો પ્રસંગ છે. પ્રસંગ એટલે કહીશ કારણકે ક્યાંક મેં લખ્યું હતું કે, “પ્રસંગ એટલે પ્રભુનો સંગ”. આ પ્રસંગને મેં શબ્દો કે રૂઢિપ્રયોગોથી શણગારવાનો કોઈ જ પ્રયત્ન નથી કર્યો. સહજતાથી પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે આપ સર્વેને આ પ્રસંગ ગમશે.
રોજના જેવો મારો આજ દેજે,
એકેએક પળનો હિસાબ લેજે,
લઇ લેવું હોય તો લઇ લેજે બધું રાજી થઇને,
પણ, સૌથી પહેલી કડવાશ લેજે.
– મૌલિક “વિચાર”
————————————————————————————
દરવાજો ખુલતાની સાથે “ગુલાબી આંખે, જો તેરી દેખી”ના મધુર સૂરો પિયાનો પર વાગતા સંભળાયા સાથે હડબડીમાં બોલતા પટાવાળા રજનીકાકાનો અવાજ પણ મારા કાને પડ્યો.
‘સર, આજુબાજુમાંથી કોઈ ડૉક્ટરને બોલાવી લાવું?’
‘અરે ના…ના… કાકા થોડી વાર સૂઈ જઈશ એટલે સારું થઇ જશે! કોઈ ખાસ કામ ના હોય ત્યાં સુધી મને ઉઠાડતા નહિં.’ મારા રેકોર્ડિંગ…
View original post 1,029 more words